વિશ્વમાં સૌથી
વધુ
375 નોબેલ પારિતોષિક
- અમેરિકાની હરિફાઇ
કરતું
રશિયા
નોબેલ
તાલિકામાં
અમેરિકાથી
ખૂબ
પાછળ
- નોબેલ સ્વીડનના
સ્ટોકહોમમાં
આપવામાં
આવે
છે.
વિશ્વમાં સૌથી
મૂલ્યવાન
ગણાતું
આ
સન્માન
વિવિધ
ક્ષેત્રમાં
યોગદાન
આપનારા
મહાનુભાવોને
મળે
છે.
છેલ્લા
104 વર્ષમાં
કુલ
506 નોબેલથી
876 લોકોએે
આ
સન્માન
મેળવ્યું
છે.
જેમાં
સૌથી
વધારે
375 નોબેલ
અમેરિકાને
મળ્યા
છે.
બ્રિટનને
130, જર્મનીને
108 નોબેલ
મળ્યા
છે.
રશિયાને 26 જયારે
ભારતને
9 નોબેલ
પારિતોષિક
મળ્યા
છે.નવાઇની
વાત
તો
એ
છે
કે
સોવિયત
સંઘના
જમાનાથી
અમેરિકાની
હરિફાઇ
કરતું
રશિયા
નોબેલ
તાલિકામાં
અમેરિકાથી
ખૂબ
પાછળ
છે.
શાંતિ
પુરસ્કાર
નોર્વેની
રાજધાની
ઓસ્લોમાં
જયારે
બાકીના
નોબેલ
સ્વીડનના
સ્ટોકહોમમાં
આપવામાં
આવે
છે. વધુ માહિતી માટે www.ketansir.in
1913માં સાહિત્યકાર
રવિન્દ્રનાથ
ટાગોર
નોબેલ
પારિતોષિક
મેળવનારા
પહેલા
ભારતીય
અને
બિન
યુરોપિયન
પણ
હતા.1930માં
રામન
ઇફેકટસના
શોધક
ભૌતિક
વિજ્ઞાાની
સીવી
રામનને
નોબેલ
મળ્યો
હતો.
રામન
એવોર્ડ
મેળવનારા
પહેલા
વિજ્ઞાાન
સાયન્ટીસ્ટ
પણ
હતા.
સ્વીડીશ વૈજ્ઞાનિક
આલ્ફ્રેડ
નોબલે
27 નવેમ્બર
1885માં
તેમની
વસિયતમાં
લખ્યું
હતું
કે
મારા
બેંક
એકાઉન્ટમાં
જમા
31 મિલીયન
ડોલર
(હાલ 265 મીલીયન
ડોલર)
રકમના
વ્યાજમાંથી
માનવજાતને
મદદરૂપ
થવા
પ્રયાસ
કરતા
લોકોને
સન્માન
આપવામાં
આવે.
ડાયનેમાઇકના
શોધક
આલ્ફ્રેડ
નોબેલ
પાસે
355 થી
વધુ
સંશોધનના
પેટન્ટ
હતા.
નોબેલે
વિસ્ફોટમાં
વપરાતા
બેલિસટાઇટનું
પણ
સંશોધન
કર્યું
હતું. વધુ માહિતી માટે www.ketansir.in
એક ફ્રેન્ચ
અખબારમાં
મોતના
વેપારીનું
મુત્યું
થયું
એવા
હેડિગ
સાથેના
સમાચાર
વાંચીને
લોકો
પોતાને
કેવી
રીતે
યાદ
કરશે
એની
ચિંતા
થવા
લાગી
હતી.આથી
આ
પ્રકારની
વસિયત
લખવા
માટે
આલ્ફ્રેડ
પ્રેરાયા
હોવાનું
માનવામાં
આવે
છે.
દેશ મુજબ
મેળવેલા
નોબેલ
અમેરિકા
|
375
|
રશિયા
|
26
|
યુ.કે
|
130
|
સ્વિત્ઝર્લેન્ડ
|
26
|
જર્મની
|
108
|
કેનેડા
|
26
|
ફ્રાંસ
|
69
|
ઇટાલી
|
20
|
સ્વીડન
|
31
|
ઓસ્ટ્રીયા
|
21
|
જાપાન
|
28
|
ઓસ્ટ્રેલિયા
|
12
|