2019 Holidays



૨૦૧૯ની જાહેર રજાઓ
મિત્રો,
ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સામાન્ય વહીવટી વિભાગ, બેન્કો, પંચાયત ઓફિસો, કોર્પોરેશન માટે વર્ષ ૨૦૧ દરમિયાન આવનારી જાહેર રજાઓ, મરજીયાત રજાઓ, તેમજ બેન્કો માટેની જાહેર રજાઓની યાદી પ્રકાશિત કરી દેવામા આવી છે. જે અહી રજુ કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી બનશે.
ક્રમ
વિભાગ
રજા
રવિવારે
કુલ રજા
૦૧
સામાન્ય વહીવટ વિભાગ
૨૩
૦૪
૨૭
૦૨
સરકારી કર્મચારી માટે મરજિયાત
૪૪
૦૭
૫૧
૦૩
બેંક કર્મચારી
૧૬
૦૬
૨૨

વર્ષ ૨૦૧ની રજાઓની યાદી ડાઉનલોડ કરવા નીચેના ફોટો પર ક્લિક કરો