Safala Ekadashi




સફળા એકાદશી

પાવટી નગરીમાં મહેશ માં નામનો એક રાજા હતો રાજાના ચાર પુત્રો હતા સૌથી મોટા પુત્ર નું નામ હતું જે મહાપાપી હતો તે હંમેશા ખરાબ કાર્યો કરતો હતો અને પિતાના ધનનો વ્યય કરવામાં વ્યસ્ત રહેતો હતો તે હંમેશા સજ્જન અને ત્રાસ આપીને આનંદ મેળવતો હતો જ્યારે વાતની રાજાને ખબર પડી તો તેમણે તેને રાજ્યમાંથી બહાર કાઢી દીધો ત્યારે પોતાના પિતાના રાજ્યમાં ચોરી કરવાનો નિર્ણય કરી લીધો તે દિવસે રાજ્ય બહાર રહેતો અને રાત્રે પિતાના નગરમાં આવીને ચોરી તેમજ અન્ય ખરાબ કાર્યો કરતો હતો આમ તેણે પ્રજાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું તો તેને પકડતા હતા પરંતુ રાજાનો પુત્ર હોવાના કારણે તેને છોડી દેતા. જીવનમાં તે રહેતો હતો તે વનમાં જુનુ પીપળાનું વૃક્ષ હતો તેની નીચે તે રહેતો હતો તે એક દિવસે ઠંડીને કારણે બેભાન થઈ ગયો બીજે દિવસે તડકો આવ્યો ત્યારે તેને ભાન આવ્યું દિવસે અગિયારસ હતી તે ખૂબ થાકેલો હતો તેણે આસપાસમાં જે ફળ ફૂલ મળ્યા તે ખાઈને તેને ચલાવી દીધો આમ અનાયાસે તેનો ઉપવાસ થયો આમ અગિયારસના ઉપવાસને કારણે તેના પર પરમાત્માની કૃપા ઊતરી તેના મનમાં વિચારો પ્રગટ વાગ્યા તેણે નિર્ધાર કરી લીધો કે તે હવે નહીં કરે સારા કામો કરશે એટલું નહીં પોતાના પિતા પાસે જઈને તેણે પોતાના કર્મોની ગુનાઓની માફી માંગી લીધી પદ્મ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ માગશર મહિનાની વદ એકાદશી કરશે તેને વાજયેય યજ્ઞ જેટલું ફળ મળશે વ્રતના પ્રભાવથી અનેક જન્મોના પાપ કર્યો નાશ પામશે વ્યક્તિ મોક્ષનો અધિકારી બનશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના વિરાટ સ્વરૂપ અર્જુનને દર્શન કરાવ્યા હતા સફલા એકાદશી ના દિવસે જે વ્યક્તિ ગીતાના અધ્યાયનું પારાયણ કે પાઠ કરે છે તેને કર્મયોગ માંથી છુટકારો મળે છે અને તે વૈકુંઠમાં વાસ કરે છે
ખાસ નોંધ: જો કોઈ જગ્યાએ ટાઇપીંગ મીસ્ટેક હોય તો માફ કરશો.... કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવાવનો મારો હેતુ નથી.