March 2019 Paper Solution




માર્ચ ૨૦૧૯ પેપર સોલ્યુશન
 
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા લેવાયેલ એસ.એસ.સી. માર્ચ ૨૦૧૯ની પરીક્ષાના મુખ્ય વિષયોના પ્રશ્નપત્રોના પાર્ટ-એ ના સંભવિત સોલ્યુશન અહી મુકયા છે.
આ ઓફિસીયલ આન્સર કી નથી. બોર્ડ દ્વારા ઓફિસીયલ આન્સર કી પ્રકાશિત થશે એટલે અમારી વેબસાઈટ પર પ્રકાશિત કરી દેવામાં આવશે. આ સોલ્યુશનમાં કેટલાક જવાબોમાં શિક્ષકોના મતભેદ જણાયેલ છે. તો તે બાબતે ક્ષમા કરશો. નીચે Descriptionમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો જ છે.
ક્રમ
વિષય
લીંક
૦૧
ગુજરાતી (૦૦૧)
૦૨
વિજ્ઞાન અને ટેક. (૦૧૧)
૦૩
ગણિત (૦૧૨)
૦૪
અંગ્રેજી (૦૧૬)
સોલ્યુશન જુઓ
૦૫
સામાજીક વિજ્ઞાન (૦૧૦)
સોલ્યુશન જુઓ

અલગ અલગ વિષયોનાં પ્રશ્નપત્રોના ખજાના માટે અહી ક્લિક કરો