Std 9 Annual Exam



ધો. ૯ વાર્ષિક પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધો. ૯ના વાર્ષિક પરીક્ષા માટેના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યૂપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો અહી મુકવામાં આવ્યા છે. જેનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ થી કરવામાં આવશે.

વિદ્યાર્થી, વાલી અને શિક્ષકમિત્રોની સુવિધા માટે વિષયવાર પીડીએફ ફાઈલ મુકવામાં આવી છે. બ્લૂ પ્રિન્ટ વાળી ફાઈલમાં પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યૂપ્રિન્ટ એમ ત્રણ બાબતો સમાવવામાં આવી છે. અને નમૂનાના પ્રશ્નપત્રમાં બોર્ડ દ્વારા પ્રકાશિત મોડેલ પેપર છે. સાથે જે-તે વિષયના વિડીઓ પણ મુકવામાં આવ્યા છે.

ક્રમ
વિષય
બ્લૂપ્રિન્ટ
મોડેલપેપર
વિડીઓ
૦૧
ગણિત

૦૨
વિજ્ઞાન અને ટેક.
૦૩
અંગ્રેજી
૦૪
સામાજીક વિજ્ઞાન
૦૫
ગુજરાતી

૦૬
હિન્દી
ડાઉનલોડ
ડાઉનલોડ

૦૭
સંસ્કૃત
ડાઉનલોડ
ડાઉનલોડ