ગુજકેટ ૨૦૧૯
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક
શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તા: ૨૬-૦૪-૨૦૧૯ના રોજ લેવાનાર ગુજકેટ માટે
ઓનલાઈન ભરાયેલ આવેદનપત્રોમાં તા: ૨૪-૦૩-૨૦૧૯ સુધીમાં ઓનલાઈન વેબસાઈટ પરથી લોગીન
કરીને સુધારો કરી શકાહે. ત્યારબાદ સુધારા કરી શકાશે નહી.
ઉપરાંત ગુજકેટની પરીક્ષા દરમ્યાન
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ આઈ.ડી. (SID) કાર્ડ અથવા કોઈ પણ એક ફોટો આઈ.ડી. પ્રૂફ સાથે લાવવાનું રહેશે તેમજ અન્ય
બોર્ડના વિદ્યાર્થીઓએ કોઈ પણ એક ફોટો આઈ.ડી. પ્રૂફ અથવા ધો. ૧૨ મુખ્ય પરીક્ષાનું
એડમિટ કાર્ડ લાવવાનું રહેશે.
આ બાબતનો શિક્ષણ બોર્ડ, ગાંધીનગરનો
પરિપત્ર