બુદ્ધ
પૂર્ણિમા
પ્રચલિત માન્યતાઓ પ્રમાણે
સિદ્ધાર્થ ગૌતમનો જન્મ
મૌર્ય રાજા અશોકના
શાસનના ૨૦૦ વર્ષ
પહેલા થયો હતો.
તેઓનો જન્મ પ્રાચીન
ભારતના લુમ્બિનિ, જે આજે
નેપાળમાં છે,માં થયો
હતો. રાજા સુધોધન
તેમના પિતા અને
રાણી મહામાયા તેમના
માતા હતા. તેમનાં
જન્મ વખતે અથવા
તેના થોડાજ સમય બાદ માતા
મહામાયાનું અવસાન થયું
હતું. એમના નામકરણ
વખતે ઘણાં વિદ્વાનોએ
ભવિષ્યવાણી કરી હતી
કે એ મહાન
રાજા અથવા મહાન
સદ્પુરુષ બનશે.
એક રાજકુમાર હોવાથી
સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી
રીતે ઉછેર થયો
હતો. ૧૬ વર્ષની
વયે તેમનાં લગ્ન
યશોધરા સાથે કરવામાં
અવ્યા હતા. સમય
વહેતા તેમને રાહુલ
નામના પુત્રનો જન્મ
થયો. જે જોઈએ
એ બધું જ
હોવા છતાં તેમને
એવું લાગતું કે
ભૌતિક સુખ જીવનનું
સર્વોચ્ચ લક્ષ્ય નથી.
બુદ્ધ પૂર્ણિમા વિશેની વિસ્તૃત માહિતી અને બુદ્ધ ભગવાનના સંદેશ માટેની ફાઈલ : ડાઉનલોડ કરો
For more information like Educational News, Educational Circulars, Technological News, Educational Material, Board Papers, Competitive Papers, Answer Keys, General Knowledge, Online Tests
Join Our Whatsapp Group
Contact:
Ketansir : 9879 39 39 72
Ketansir : 9879 39 39 72
OR