RTE Admission 2019
RTE હેઠળ પ્રવેશનો
પ્રથમ રાઉન્ડ જાહેર
થયા બાદ પ્રવેશ
ફાળવેલ જે તે
શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી
લેવાનો રહેશે. તથા, જે તે
શાળાએ જરૂરી તમામ
ડોક્યુમેન્ટ જમા
કરાવી વેબપોર્ટલ પર
સમયમર્યાદામાં અપલોડ કરવાનાં
રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ
ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ
કરવામાં આવશે. ત્યારબાદ
બીજા રાઉન્ડમાં પ્રવેશ
ફાળવતા પહેલાં પ્રથમ
રાઉન્ડનાં અંતે
પ્રવેશથી વંચિત રહેલા
વિદ્યાર્થીઓને SMSથી જાણ
કર્યા બાદ જણાવેલ
સમયમર્યાદામાં વેબપોર્ટલ પર
જઈ પોતાનો એપ્લિકેશન
નંબર અને જન્મ તારીખ
નાખી લોગ ઈન
થઈ ખાલી જગ્યા
વાળી ઉપલબ્ધ શાળાઓ
પૈકી પોતાની પસંદગી
મુજબની શાળાઓ પુનઃ
પસંદ કરી શકશે.
જો SMS ના મળે
તોપણ પ્રથમ રાઉન્ડ બાદ
વેબપોર્ટલ પર જઈ
આપ પસંદગીની શાળામાં
જણાવેલ સમયગાળા દરમિયાન
ફેરફાર કરી શકશો.
પ્રથમ રાઉન્ડમાં જે
વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ
હોય અને જે
તે શાળામાં પ્રવેશ
મેળવેલ હોય કે
ના મેળવેલ હોય
તેવા વિદ્યાર્થીઓ પ્રથમ
રાઉન્ડ બાદ
અને બીજા રાઉન્ડ પહેલા
પુનઃ શાળાની પસંદગી
કરી શકશે નહી.
આ
પ્રવેશ ફોર્મ
નું સ્ટેટસ
ચેક કરવા
માટે અહીં ક્લિક કરો