NEET 2019 Solution



NEET 2019 Solution 

તા: ૦૫-૦૫-૨૦૧૯નાં રોજ National Testing Agency (NTA) દ્વારા સમગ્ર ભારતના ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે National Entrance cum Eligibility Test (NEET) – 2019ની પરીક્ષાનું આયોજન કરાયું હતું. NTA દ્વારા ટૂંક સમયમાં પ્રોવિઝનલ અને ઓફિસીયલ આન્સર કી પ્રકાશિત કરવામાં આવશે. જુન ૫ સુધીમાં NTA દ્વારા NEETનું પરિણામ પ્રકશિત કરી દેવામાં આવશે. ઘણી શાળાઓ અને કલાસીસના અનુભવી શિક્ષકો દ્વારા NEETની પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન તૈયાર કરવામાં આવ્યું છે જે અહી મુકીએ છીએ.
આ ઓફિસીયલ આન્સર કી નથી. આ સોલ્યુશનમાં ક્ષતિને અવકાશ છે.
NEET 2019નું પ્રશ્નપત્ર : ડાઉનલોડ લીંક
NEET 2019નાં વિવિધ સંસ્થાઓના સોલ્યુશન
ક્રમ
સંસ્થાનું નામ
ડાઉનલોડ લીંક
૦૧
Allen : Biology
૦૨
Allen : Physics
ડાઉનલોડ કરો
૦૩
Allen : Chemistry
ડાઉનલોડ કરો
૦૪
નીલકંઠ વિદ્યાલય, તળાજા
ડાઉનલોડ કરો
૦૫
વિવેકાનંદ વિદ્યાલય, મોરબી
૦૬
Beyond Limits, Surat
ડાઉનલોડ કરો

ખાસ નોંધ: જે લીંક કામ નહી આપતી હોય તેની લીંક ટૂંક સમયમાં મુકાશે. આ પેજની મુલાકાત લેતા રહેશો.