ધોરણ
10 માં
ગણિત વિષયની
પરીક્ષાના બે
લેવલ
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ ની તારીખ
11-02-2019 ના
રોજ મળેલ સામાન્ય
સભામાં મુકાયેલ પ્રસ્તાવ
અન્વયે સીબીએસસીની માફક
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ દ્વારા ધોરણ
10 માં ગણિત વિષયમાં
બે લેવર ના
પ્રશ્નપત્રો મેથેમેટિક સ્ટાન્ડર્ડ
અને મેથેમેટિક્સ બેઝિક
લેવા આવે તે
અંગે વિચારણા કરવા
માટે અને અહેવાલ
રજૂ કરવા માટે
સંદર્ભ દર્શિત કચેરી
આદેશથી સમિતિની રચના
કરવામાં આવેલ છે
ઉપરોક્ત બાબતે ચર્ચા-વિચારણા કરવા
માટે ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડ ગાંધીનગર
ખાતે તારીખ 24 -5-2019 ના રોજ
ત્રણ કલાકે એક
બેઠકનું આયોજન કરવામાં
આવેલ છે જેમાં
જરૂરી વિગતો સાથે
ઉપસ્થિત રહેવા માટે
એક સમિતિના સભ્યોને
વિનંતી કરવામાં આવે
છે આ કમિટીમાં
નીચે મુજબના આચાર્ય
ની નિમણૂક કરવામાં
આવી હતી
૦૧) શ્રી કિરીટભાઈ
જોશી, નિયામકશ્રી, શ્રી.સી.એન.વિદ્યાલય અમદાવાદ
૦૨) શ્રી વિજયભાઈ
પંડ્યા, આચાર્યશ્રી, ગજેરા હાઈસ્કૂલ, સુરત
૦૩) શ્રી નિરવભાઈ
ઠક્કર, આચાર્યશ્રી, એજી હાઇસ્કુલ, અમદાવાદ
૦૪) શ્રી ભગુભાઈ
પ્રજાપતિ, નિયામકશ્રી, નારાયણ વિદ્યાલય, ભરૂચ
૦૫) શ્રી દિપકભાઈ દેસાઇ,
આચાર્યશ્રી, વર્ધમાન વિદ્યાલય, મહેસાણા
૦૬) શ્રી દિપકભાઈ
ત્રિવેદી, આચાર્યશ્રી, બી એમ કોમર્સ
હાઇસ્કુલ , ભાવનગર
૦૭) શ્રી હિતેશભાઈ
પંડ્યા, મદદનીશ શિક્ષક, શાંતિનિકેતન હાઇસ્કૂલ, અમદાવાદ
મીટીંગ
બાબતનો
ઓફિસિઅલ પરિપત્ર
ડાઉનલોડ કરો