12 Sci MCQ



ધો. ૧૨ Sci MCQ પ્રકારે પરીક્ષા
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા પદ્ધતિ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિ અંગે વાલીઓ દ્વારા મળેલ રજુઆતો સંદર્ભે સરકારશ્રી દ્વારા મળેલ આદેશ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી  તા: ૦૪-૦૨-૨૦૧૯ના પત્રથી ધો. ૧૨ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિ અંગે આપેલ સુચનાઓમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પુરતો સુધારો કરવામાં આવે છે. જે મુજબ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ ૨૦૧૯ ની ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જેમ જ ૫૦% MCQ – OMR પદ્ધતિ અને ૫૦% થીયરી (સબ્જેક્ટિવ) પ્રકારના પ્રશ્નો પ્રમાણે પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવશે.
સંયુક્ત નિયામકશ્રી, ગુ.મા.અને.ઉ.મા.શિ.બોર્ડ,ગાંધીનગર નો પરિપત્ર : ડાઉનલોડ કરો