Std 10 Sanskrit Paper Style



બોર્ડ સંસ્કૃત પેપર સ્ટાઈલ
 
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધો. ૧૦ ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતી (પ્રથમ ભાષા), ગુજરાતી (દ્વિતીય ભાષા), અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા), હિન્દી (પ્રથમ ભાષા), હિન્દી (દ્વિતીય ભાષા), સંસ્કૃત અને સામાજીક વિજ્ઞાન વિષયની માહિતી પ્રકાશિત કરી દેવામાં આવી છે. (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે) જે નીચેના ટેબલમાંથી ડાઉનલોડ કરી શકો છો.
આ ઉપરાંત ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત કરી જ દેવામાં આવ્યા છે.
આપશ્રીને ખાસ વિનંતી આ જ પ્રકારના શૈક્ષણિક અપડેટ્સ, મટીરીઅલ, બોર્ડ પ્રશ્નપત્રો, પરિપત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો, ઓનલાઈન ટેસ્ટ જેવી માહિતી માટે દક્ષિણ ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર શૈક્ષણિક બ્લોગ/વેબસાઈટની મુલાકાત લેતા રહેશો. અને સાથે જ આપના અન્ય મિત્રોને પણ આ પોસ્ટ અને વેબસાઈટ વિષે માહિતી આપશો.