NSS Sci Semi 2019



નેશનલ સાયન્સ સેમિનાર ૨૦૧૯ 

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GujCOST) – ગાંધીનગર તેમજ નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝીયમ (NCSM) – મુંબઈ પ્રાયોજિત નેશનલ સાયન્સ સેમિનાર NSS – 2019 નું આયોજન જિલ્લા લીક વિજ્ઞાન કેન્દ્ર (District Community Science Center, Surat),  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ સેમિનારનો આ વર્ષનો વિષય: Periodic Table of Chemical Elements : Impact on Human Welfares (રાસાયણિક તત્વોનું આવર્તક કોષ્ટક : તેની માનવ કલ્યાણ/સુખાકારી પર અસરો). તેમાં શાળાના પ્રાથમિક/માધ્યમિક વિભાગના (ધો ૮ થી ૧૦) વિદ્યાર્થીઓ (વિભાગ/માધ્યમ પ્રમાણે એક એક) વિદ્યાર્થી ભાગ લઇ શકાશે. ભાગ લેવા માટે એન્ટ્રી ફોર્મ રૂબરૂ/પોસ્ટ/કુરિયર કે ઈ-મેઈલ દ્વારા ૨૫ જુલાઈ સુધીમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરતને સરનામે જમા કરાવવાનું રહેશે.
ઓફિસીયલ પરિપત્ર અને ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો