Guru Purnima



ગુરુ પૂર્ણિમા
અષાઢ સુદ પૂર્ણિમા કે જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
F ગુરુપુર્ણીમા એટલે જ્ઞાનનું પર્વ...
F ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા.
F ‘ગુરુ પૂર્ણિમા’ એ મા અને સંતાનની જેમ ગુરુ અને શિષ્યના અલૌકિક, અગમ્ય મિલનની ઝંખનાની તીવ્ર વૃત્તિની આતુરતાને મૂર્તિમંત કરી પૂનમના ચંદ્રની જેમ પૂર્ણતા અપાવતો અનોખો દિવસ.
ü ગુરુ એટલે જે આપણી અંતરની આંખોમાં રહેલા અંધકારને દૂર કરે છે અને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે.
ü ગુરુ એટલે જે આપના જીવનના રથની લગામ સંભાળે છે.
ü ગુરુ એટલે જેમના શરણે જવાથી આપણા અનેક તાપ અને પાપ શાંત થાય છે.
? ગુરુ પૂર્ણિમાનો અવસર એવા ગુણાતીત ગુરુના ઉપકારોનું સ્મરણ કરીને ગુરુ પૂજન કરવાનો ઉત્સવ છે, એમના ચરણે કૃતજ્ઞતા વ્યકત કરવાનો અવસર છે.

ગુરુ પૂર્ણિમા વિશેની અમારી વિશેષ ફાઈલ : ડાઉનલોડ કરો