Teacher's Day 2019




શિક્ષક દિન ઉજવણી
 
ભારત સરકારના માનવ સંસાધન વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી એચ.આર.એમ. દ્વારા આગામી ૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ ‘શિક્ષક દિન’ નિમિત્તે સંદેશ પાઠવવામાં આવેલ છે. Ministry of  HRDની વેબસાઈટ ઉપરથી ‘શિક્ષક દિન’ અંગેનો સંદેશ ડાઉનલોડ કરવાનો રહેશે. સંદર્ભિત પત્ર અન્વયે આપણા તબ હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં આ બાબતે જરૂરી સુચના આપવા જણાવવામાં આવે છે (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) એવો પરિપત્ર નાયબ શિક્ષણ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને કરવામાં આવેલ છે.
ઉપરાંત જિલ્લામાં થનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે મહાનુભાવોની ઉપસ્થિતિની ફાળવણી થયેલ છે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓએ પોતાના જિલ્લા માં આવનાર મહાનુભાવ સાથે સંપર્ક કરી સ્થળ, સમય નક્કી કરી લેવાના રહેશે. તથા તેના આનુષંગિક સાહિત્ય હોય તો તે આપણા જિલ્લામાં આવનાર મહાનુભાવને સમયસર પહોંચાડવાની વ્યવસ્થા કરવી.
‘શિક્ષક દિન’ ઉજવણી સંબંધિત તમામ પરિપત્રો:
ક્રમ
પરિપત્રની વિગત
ડાઉનલોડ લીંક
૦૧
નાયબ શિક્ષણ નિયામકશ્રીનો પરિપત્ર
૦૨
જિલ્લાવાર મહાનુભાવોની યાદી
૦૩
રાષ્ટ્રપતિશ્રી નો સંદેશ
૦૪
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
૦૫
HRM મંત્રીશ્રીનો સંદેશ
૦૬
રાજ્ય મંત્રીશ્રીનો સંદેશ
૦૭