Std 8 Sem1 Eng U1



ધો. ૮ : અંગ્રેજી : યુનિટ ૦૧: Q For Question
Hello Friends,
નમસ્કાર મિત્રો,
ધો. ૮ ના પ્રથમ સત્રના અંગ્રેજી વિષયના પ્રથમ યુનિટ : Q For Questionની આ ઓનલાઈન ટેસ્ટમા આપનું સ્વાગત છે. આશા રાખું છું કે આપે આપના ક્લાસમાં આ પાઠ ચાલ્યો ત્યારે સંપૂર્ણ ધ્યાન આપ્યું જ હશે. કારણ કે આ ટેસ્ટ મેં એ રીતે જ બનાવી છે કે તમારે ક્લાસમાં પાઠ દરમ્યાન પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. જો પ્રથમ પ્રયત્નમાં તમારા ૨૫ માંથી ૨૫ માર્ક્સ આવી જાય તો ઘણી સારી વાત છે પરંતુ તેમ છતાં થોડા દિવસો બાદ ફરી ૨ વાર આ ટેસ્ટ જરૂર આપ જેથી પહેલી વખતે આવેલા ફૂલ માર્ક્સ “લક બાય ચાન્સ” તો નથી ને એની ખાત્રી થાય.
જે વિદ્યાર્થી મિત્રના ફૂલ માર્ક્સ નથી આવતા તેમને ટેસ્ટના અંતમાં સાચા જવાબો ખબર પડી જ જશે તો તેઓ ફરી અભ્યાસ કરી જ્યાં સુધી ફૂલ માર્ક્સ નહી આવે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખશો.
Best Of Luck