સરકારી ભરતી : કન્ડક્ટર
ગુજરાત રાજ્ય
માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફિક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે
પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં
આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર નીચે
જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જેમાં ઉમેદવારે
ફોટો ૧૦ કે.બી. અને સિગ્નેચર ૧૦ કે.બી.થી વધારે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં
સ્કેન કરી અરજી પત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજી પત્રકમાં અરજદારે~વ્યવસ્થિત
માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પોતાના જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે. અન્ય
અરજીપત્રકો રદ્ કરવામાં આવશે.
અરજી કરવાની
વિગતવાર સુચનાઓ જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવાર દ્વારા
પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, કંડકટર લાયસન્સ, બેજ, વેલીડ ફર્સ્ટ-એઇડ
સર્ટીફીકેટ, કોમ્પ્યુટર તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં~વ્યવસ્થિત
માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં
તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જેથી અરજીમાં ખોટી
વિગતોના કારણે અરજી રદ્ થવા પાત્ર ઠરે નહીં.
નીચે જ દર્શાવેલ
સંબંધિત તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ પર મુકવામાં આવશે જેથી સમયાંતરે નિગમની વેબ
સાઈટો જોવાની રહેશે તેમજ કેટલીક સૂચનાઓ મોબાઈલ નંબર પર એસએમએસથી~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~આપવામાં આવશે આથી
અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ
થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી અને આપણા હિતમાં છે
કક્ષાનું નામ :
કન્ડક્ટર
ફિક્સ પગાર : પાંચ
વર્ષ માટે રૂ. ૧૬,૦૦૦/-
કુલ જગ્યાઓ : ૨૩૮૯
ઓનલાઈન અરજી
કરવાનો સમયગાળો : તા: ૦૧-૧૧-૨૦૧૯ થી તા: ૩૦-૧૧-૨૦૧૯
વિગતવાર માહિતીવાળો ઓફીશીયલ પરિપત્ર માટે ફોટો-લીંક પર
ક્લિક કરો