SSC 2020 Form



SSC-2020ના આવેદન પત્રો ભરવાના શરુ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ 10 તથા સંસ્કૃત (પ્રથમા) માર્ચ 2020 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફ્રી સાથે ઓનલાઈન તારીખ:- 19-10-2019 થી તારીખ:- 18-11-2019ના રોજ રાત્રિના 12 કલાક સુધી બોર્ડની ઓફીસીઅલ વેબસાઈટ પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધીતોએ નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ 10 ના તમામ પ્રકારના (નિયમિત, રીપીટર, ખાનગી નિયમિત, ખાનગી રીપીટર) વિદ્યાર્થીઓના તથા સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવા રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.
આ બાબતનો ઓફિસીઅલ પરિપત્ર જોવા ફોટો-લીંક પર ક્લિક કરો
SSC-HSC બોર્ડની હોલ ટિકિટ બાબતે ખુશ ખબર – નીચેની ફોટો-લીંક પર ક્લિક કરો
બોર્ડ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક કેલેન્ડર માટે નીચેની ફોટો-લીંક પર ક્લિક કરો
(બોર્ડની પરીક્ષાની તારીખ પણ જાહેર)