NTSE 2020 Hall Ticket



NTSE Hall Ticket

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા તા: ૦૩-૧૧-૨૦૧૯, રવિવારના રોજ યોજવામાં આવશે. ઉક્ત પરીક્ષા માટેની હોલ ટિકિટ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસીયલ વેબસાઈટ પરથી તા: ૨૧-૧૦-૨૦૧૯ ના રોજથી વિદ્યાર્થીઓનો કન્ફર્મેશન નંબર તેમજ જન્મ તારીખ નાખી ડાઉનલોડ ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાના ફોર્મ ક્યારનાય ભરાઈ ગયાં છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તેમને સરકારશ્રી દ્વારા ધો. ૧૧-૧૨માં દર મહિને ૧,૨૦૦/- અને કોલેજ અભ્યાસ દરમ્યાન દર મહિને ૨૦૦૦/- શિષ્યવૃત્તિ મળવા પત્ર થાય છે.
SEBનો ઓફિશીયલ પરિપત્ર જોવા ફોટો-લીંક  પર ક્લિક કરો

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા નીચેની ફોટો-લીંક  પર ક્લિક કરો

ò બોર્ડ દ્વારા પ્રકાશિત નમુનાના પ્રશ્નપત્રો માટે ડાઉનલોડ કરો ò

માર્ચ ૨૦૨૦ના ફોર્મ બાબતે શિક્ષણ વિભાગનો પરિપત્ર ફોટો લીંક પર ક્લિક કરી જુઓ