NTSE 2019 Solution
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા તા: ૦૩-૧૧-૨૦૧૯, રવિવારના રોજ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન (રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી)ની પ્રથમ સ્ટેજની પરીક્ષા યોજાઈ હતી. નેશનલ કાઉન્સીલ
ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ, ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ
કસોટી આપનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી એલન ઇન્સ્ટીટ્યુટ, કોટા
દ્વારા પ્રકાશિત સોલ્યુશન અહી રજૂ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીઓ આ
પરીક્ષામાં ઉત્તિર્ણ થશે તેમને સરકારશ્રી દ્વારા ધો. ૧૧ અને ૧૨ માં દર મહિને રૂ. ૧,૨૦૦/-
અને કોલેજ દરમિયાન દર મહિને રૂ. ૨,૦૦૦/- શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
આ ફાઈનલ આન્સર કી
નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં પ્રોવિઝનલ અને ફાઈનલ આન્સર-કી
પ્રકાશિત કરવામાં આવશે એટલે આપણી વેબસાઈટ પર પણ અપલોડ કરી દેવામાં આવશે.
NTSE 2019-20 MAT Solution
(By Allen)
NTSE 2019-20 SAT Solution
(By Allen)