બોર્ડ ટાઈમ ટેબલ ૨૦૨૦
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (Central
Board of Secondary Education) 10માં અને 12મા ધોરણની ડેટ શીટ (10th-12th
Date sheet) જાહેર
કરી
દીધી
છે.
આ
વખતે
સીબીએસઈ બોર્ડ
(CBSE Board)ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2020થી શરુ થઈ રહી છે. જેમાં 10માં ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરુ થઈને 20 માર્ચ 2020ના રોજ પુરી થશે. જ્યારે 12 ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2020થી શરુ થઈને 30 માર્ચ 2020ના રોજ પુરી થશે.
10માં
ધોરણની વાત
કરવામાં આવે
તો
26 ફેબ્રુઆરીએ અંગ્રેજીની પરીક્ષા છે.
આ
સિવાય
કન્નડ
છોડીને બધી
ભારતીય ભાષાઓના પેપર
24 ફેબ્રુઆરીએ રહેશે.
જ્યારે 29 ફેબ્રુઆરીએ હિન્દી પેપર છે. સાયન્સનું પેપર 4 માર્ચે, જ્યારે મેથ્સનું પેપર
12 માર્ચ
લેવાશે. સોશિયલ સાયન્સનું પેપર 18 માર્ચ
લેવાશે. આ
બધી
પરીક્ષાનો સમય
સવારે
10.30થી લઈને બપોરે 1.30 સુધીનો રહેશે. કેટલાક પેપરનો સમય બે કલાકનો રહેશે. જેથી છાત્ર પોતાની ડેટ શીટ ધ્યાનથી જોઈ લે.
12માં
ધોરણની વાત
કરવામાં આવે
તો
સાઇકોલોજીની એક્ઝામ 22 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે ફિઝિકલ એજ્યુકેશન 24 ફેબ્રુઆરી રહેશે. અંગ્રેજી ઇલેક્ટિવ (એન અને સી)નું પેપર 27 ફેબ્રુઆરીએ રહેશે. ફિઝિક્સનું પેપર 2 માર્ચે લેવાશે. હિસ્ટ્રીનું પેપર 3 માર્ચે, પોલિટિકલ સાયન્સનું પેપર
6 માર્ચે, કેમેસ્ટ્રીનું 7 માર્ચે, ઇકોનોમિક્સનું 13 માર્ચે, બાયોલોજીનું 14 માર્ચે, ભાષાઓનું પેપર
19 માર્ચે અને
સોશિયોલોજીનું પેપર 30 માર્ચે યોજાશે.
ટાઈમ ટેબલ માટેનો ઓફિસીઅલ પરિપત્ર : ડાઉનલોડ કરો