Board Sample Papers2



બોર્ડ પરીક્ષા નમૂનાના પ્રશ્નપત્રો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ થી ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત NCERTનો અભ્યાસક્રમ પણ લાગુ કરવામાં આવ્યો છે. ધો. ૧૦ના વિદ્યાર્થીઓ માટેની એસ.એસ.સી.ની પરીક્ષા માંથી ૫૦ માર્કસના બહુવૈકલ્પીક પ્રશ્નો એટલે કે MCQ દૂર કરી ૨૦% એટલે કે ૧૬ માર્કસના હેતુલક્ષી પ્રશ્નો મુકવામાં આવ્યા છે. બીજી તરફ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાંથી સેમેસ્ટર પ્રથા દૂર કરવામાં આવી છે પરંતુ બહુવૈકલ્પીક પ્રશ્નો એટલે કે MCQ દૂર કરાયા નથી.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ દ્વારા વીદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી બ્લુપ્રિન્ટ પ્રમાણેના નમૂનાના પ્રશ્નપત્રો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ખાસ નોંધ : બોર્ડ દ્વારા જ એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષણના બૃહદ હાર્દને સુસંગત રહીને પરીક્ષક પ્રશ્નપત્રના પરીરૂપમાં સુધારો કરી શકે છે.
તમામ પ્રશ્નપત્રો શિક્ષણ વિભાગ દ્વારા (બોર્ડ દ્વારા પ્રકાશિત)
નં
ધોરણ-વિષય
લીંક
ધો. ૧૦ ગણિત–પેપર ૦૨
ધો. ૧૨ કેમેસ્ટ્રી–પેપર ૦૨
ધો. ૧૨ જીવવિજ્ઞાન–પેપર ૦૨
ધો. ૧૦ બ્લુ પ્રિન્ટ માસ્ટર
ધો. ૧૨ બ્લુપ્રિન્ટ માસ્ટર

બ્લુ પ્રિન્ટ ની સાથે પેપર સ્ટાઈલ, નમૂનાના પ્રશ્નપત્રો, પ્રશ્નબેંક, વિડીઓ અને અન્ય તમામ જરૂરી મટીરીઅલ ઉપલબ્ધ