ધો. ૧૨ વિજ્ઞાન
પ્રવાહ પેપર સ્ટાઈલ
સરકારશ્રીના આદેશ અન્વયે ધોરણ ૧૨ વિજ્ઞાન
પ્રવાહમાં માર્ચ 2019ની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જેમ જ ૫૦% એમસીક્યુ અને
50% થીયરી (સબ્જેક્ટીવ) પ્રકારના પ્રશ્નો પ્રમાણે પરીક્ષા
પદ્ધતિનો અમલ કરવામાં આવશે તેમ જણાવેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડ ખાતે તારીખ 26/7/2019 ના રોજ મળેલ (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) શૈક્ષણિક
સમિતિમાં કરવામાં આવેલ નિર્ણય અન્વયે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંગ્રેજી પ્રથમ
ભાષા અને હિન્દી પ્રથમ ભાષાના વિષયમાં શૈક્ષણિક વર્ષ 2019-20 થી એનસીઇઆરટીના પુસ્તકોનો અમલ થયેલ હોય તેમ જ પરીક્ષા
પદ્ધતિમાં ફેરફાર થયેલ હોય ઉક્ત વિષયોના 50% એમસીક્યુ અને 50% થિયરી પ્રકારના પ્રશ્નો મુજબના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર,
બ્લુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો તેમજ પ્રાયોગિક પરીક્ષાનું માળખું ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જે આ સાથે
સામેલ છે.
વિષય
|
બ્લુપ્રિન્ટ+પેપર સ્ટાઈલ
|
મોડલ પેપર
|
પ્રેક્ટીકલ
|
ભૌતિક વિજ્ઞાન
|
|||
રસાયણ વિજ્ઞાન
|
|||
જીવ વિજ્ઞાન
|
|||
ગણિત
|
* * *
|
સંયુક્ત નિયામકશ્રી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગરનો
પરિપત્ર: ડાઉનલોડ કરો
બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઈલની વિસ્તૃત સમજ માટે : વિડીઓજુઓ