Clean Your Car



વાયરસના ખતરાથી બચાવો તમારી કારને
 
કાર લઇને ક્યાંય બહાર જવુ પડે તો કારને પહેલાં સાફ કરી લેવી જોઇએ. કારને સાફ કરવાની કેટલીક ટિપ્સ અમે તમને જણાવી રહ્યાં છીએ જેની મદદ તમે લઇ શકો છો.
તેની શરૂઆત સૌથી પહેલા તમારાથી થાય છે.કાર સાફ કરતાં પહેલાં તમારે પોતે પહેલાં સ્વચ્છ થવુ પડશે. કાર સાફ કરતા પહેલાં તમારે તમારા હાથ સેનિટાઇઝરથી સાફ કરી લેવા જોઇએ. સાથે તમારી આંખ, નાક અને મોઢુ સારી રીતે સાફ કરી લો.
1. તમે કારમાં બેસો તેની પહેલા તે સુનિશ્વિત કરી લો કે તમારી કાર વાયરસ મુક્ત હોય. કારની સફાઇ કરતા પહેલા ગ્લવ્સ પહેરી લો અને પછી સફાઇ શરૂ કરો.
2. કારની સફાઇ આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરની મદદથી કરો. સફાઇની શરૂઆત બહારથી કરો જેમ કે હેન્ડલ. કારણ કે હેન્ડલ એવો ભાગ છે જેને લોકો સૌથી વધુ સ્પર્શે છે. તે બાદ કારની ચાવીને સારી રીતે સાફ કરો.
3. તે બાદ કારના અંદરના ભાને સારી રીતે સાફ કરો જેને તમે વધારેમાં વધારે સ્પર્શો છો જેવા કે સ્ટીયરિંગ, હેન્ડલ. સાથે ગ્લાસ, બૉક્સ વગેરે સાફ કરી દો.
4. યાદ રાખો કે આલ્કોહોલ તમારી કારને નુકસાન નથી પહોંચાડતુ. પરંતુ તેનાથી~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ઇન્ટીરિયરને મજબૂતી મળે છે. જો કે તેને હાર્ડ સ્ક્રબથી સાફ કરો. સફાઇ દરમિયાન સૉફ્ટ સ્ક્રબનો ઉપયોગ કરો.
5. યાત્રા કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ છે તમે જરૂરી સામાન સાથે રાખો જેમ કે સેનિટાઇઝર અને ટીશ્યૂ બૉક્સ.
6. તમારી કાર કોઇ બીજાને ચલાવા આપો. ત્યાં સુધી કે તમારા પરિવારના સભ્યોને પણ નહી. સાથે કોઇ અજાણ્યા વ્યક્તિને ગાડીમાં બેસાડવાનું ટાળો.
7. તમારી કારને ભીડભાડ વાળા વિસ્તારમાં લઇ જવાનું ટાળો અને ફ્યૂલ પંપ પર ફ્યૂલ ભરાવતી વખતે પણ એક અંતર જાળવો. તથા સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરો.
==============================
તમારી ઓફીસ અને કોમ્પ્યુટરને કરો બેક્ટેરિયામુક્ત