Std 10 Maths Imp
ધો. ૧૦ ગણિત અગત્યના પ્રશ્નો
માર્ચ માસમાં લેવાનારી ધો ૧૦ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને
હંમેશા ગણિત વિષય બીજાં વિષયો કરતાં થોડું મુશ્કેલ લાગતું હોય છે ત્યારે અહી અમે
ગણિત વિષયના મોસ્ટ આઈ.એમ.પી. કહી શકાય તેવા પ્રશ્નોની પીડીએફ ફાઈલ મૂકી છે. જેથી
વિદ્યાર્થીઓ માત્ર પાસિંગ માર્ક્સ જ નહી ૫૦ % માર્ક્સ આરામથી મેળવી શકે. આ Imp પ્રશ્નો
નિષ્ણાંત શિક્ષક દ્વારા કાઢવામાં આવ્યા છે. જો કે આ દાખલાઓ સિવાય પણ અન્ય દાખલાઓની
પ્રેકટીસ કરવી આવશ્યક છે. સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નોની પણ યાદી આપી છે. તેની
સાથે તેમના જવાબો પણ આપ્યા છે. જે અવશ્ય કરી જવા.
અમારી વેબસાઈટ પરથી આપણે બોર્ડની
ઓફિસીઅલ બ્લુપ્રિન્ટ, પેપેર સ્ટાઈલ, નમૂનાના પ્રશ્નપત્ર, પ્રેકટીસ પેપર્સ, દરેક
વિષયની બોર્ડ દ્વારા પ્રકાશિત પ્રશ્નબેંક, મોડેલ આન્સર બુક/ આદર્શ ઉત્તરવહીઓ,
પરીક્ષક દ્વારા હાથથી લખાયેલ આન્સર-કી વગેરે ઘણું સાહિત્ય મળી રહેશે. આ માટે અમારી
વેબસાઈટ પર કુલ મુલાકાતીના કાઉન્ટરની નીચે વિવિધ કેટેગરી માં “10th Paper” નામની કેટેગરીમાં થી ઘણું સાહિત્ય મળી રહેશે.
Imp પ્રશ્નો માટે
નીચેની ફોટો લીંક પર ક્લિક કરો