12Sci Bio M20 Solution



12 Sci Biology Solution
ધો. ૧૨ જીવવિજ્ઞાન સોલ્યુશન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૧૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના જીવવિજ્ઞાન (Biology) વિષયના પાર્ટ Aનું સોલ્યુશન અહી  મુકવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સોલ્યુશન શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી (ન્યુ એરા વિદ્યાલય, હળવદ) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંભવત: શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ વિષયોના પાર્ટ Aનું સોલ્યુશન પ્રકાશિત કરવામાં આવશે. જે આપણી વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવશે. તેથી આપણી વેબસાઈટની સમાયંતરે મુલાકાત લેતા રહેશો અને આપના મોબાઈલ ના હોમ સ્ક્રીન પર આપણી વેબસાઈટને બુકમાર્ક કરી રાખશો.
સોલ્યુશન 01 માટે ફોટોલીંક પર ક્લિક કરો
=========================
Solution 02 : By S.C. Patel Sir