10 Science BluePrint



ધો. ૧૦ વિજ્ઞાન બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપેર
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધો. ૧૦ ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લુપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
આ પોસ્ટમાં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનની સાથે ભાષાઓની જે લીંક આપવામાં આવી છે તેના પર ક્લિક કરવાથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આ ૪ ભાષાઓનું પેજ ખુલશે જેમાંથી તમે FL અને SL મુજબ માહિતી ડાઉનલોડ કરી શકશો.
આપશ્રીને ખાસ વિનંતી આ જ પ્રકારના શૈક્ષણિક અપડેટ્સ, મટીરીઅલ, બોર્ડ પ્રશ્નપત્રો, પરિપત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો, ઓનલાઈન ટેસ્ટ જેવી માહિતી માટે દક્ષિણ ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર શૈક્ષણિક બ્લોગ/વેબસાઈટની મુલાકાત લેતા રહેશો. અને સાથે જ આપના અન્ય મિત્રોને પણ આ પોસ્ટ અને વેબસાઈટ વિષે માહિતી આપશો.
બોર્ડ દ્વારા પ્રકાશિત બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપેર
====================
વધુ માર્ગદર્શન અર્થે પ્રકાશિત મોડેલ પેપર – ૦૨