10 Maths BluePrint



ધો. ૧૦ ગણિત બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપેર

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધો. ૧૦ ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબના પ્રશ્નપત્ર પરિરૂપગુણભારબ્લુપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

પોસ્ટમાં ગણિતવિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનની સાથે ભાષાઓની જે લીંક આપવામાં આવી છે તેના પર ક્લિક કરવાથી ગુજરાતીહિન્દીઅંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓનું પેજ ખુલશે જેમાંથી તમે FL અને SL મુજબ માહિતી ડાઉનલોડ કરી શકશો.

આપશ્રીને ખાસ વિનંતી પ્રકારના શૈક્ષણિક અપડેટ્સમટીરીઅલબોર્ડ પ્રશ્નપત્રોપરિપત્રોસ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રોઓનલાઈન ટેસ્ટ જેવી માહિતી માટે દક્ષિણ ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર શૈક્ષણિક બ્લોગ/વેબસાઈટની મુલાકાત લેતા રહેશો. અને સાથે આપના અન્ય મિત્રોને પણ પોસ્ટ અને વેબસાઈટ વિષે માહિતી આપશો.

બોર્ડ દ્વારા પ્રકાશિત બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપર
====================
વધુ માર્ગદર્શન અર્થે પ્રકાશિત મોડેલ પેપર – ૦૨