ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ
આન્સર કી
Std 12 Sci Answer Key
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, માર્ચ-2019
વિજ્ઞાન પ્રવાહના નવા કોર્ષના ગણિત, વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન,
જીવવિજ્ઞાન વિષયના પેપર સેટ નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં
આવેલ પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. આન્સર કી અંગે કોઇ
રજૂઆત હોય તો નિયત નમૂનાના {વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈ જુઓ} વિષયવાર, માધ્યમવાર, પ્રશ્નવાર અલગ અલગ રજૂઆત ઈમેલ
દ્વારા તારીખ 4-5-20૨૦, સોમવાર સાંજે પાંચ કલાક
સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
રજૂઆત ફક્ત ઈમેઈલ દ્વારા જ
સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂપિયા 500 ચલણથી
ભરવાની રહેશે. ચલન સિવાયની રજૂઆત ધ્યાને લેવાશે નહિ. ચલણનો નમુનો નીચે લીંકમાં
આપવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ ઈ-મેલ મારફતે અવશ્ય મોકલી
આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
જે પ્રશ્નની રજૂઆત કરેલ છે
તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે.
1
|
બોર્ડનો ઓફિસિઅલ
પરિપત્ર
|
|
2.
|
Maths Answer Key
|
|
3.
|
Physics Answer Key
|
|
4.
|
Chemistry Answer Key
|
|
5.
|
Biology Answer Key
|
|
6.
|
રજૂઆત માટેનું
નિયત ફોર્મ
|
====================
૧૨
વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે માસના અંતમાં ?!!!
જુઓ ન્યુઝ રીપોર્ટ
કેટેગરી મુજબની અન્ય પોસ્ટ જુઓ