Verb
Form VDO 02 Test
નમસ્કાર મિત્રો,
વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ તેમજ શાળાકીય પરીક્ષાઓમાં
તો ખાસ ક્રિયાપદોના રૂપો અત્યંત આવશ્યક છે. કેટલીક પરીક્ષાઓમાં આ ક્રિયાપદો
સીધેસીધા જ પુછાય છે તો કેટલીક પરીક્ષાઓમાં ક્રિયાપદના રૂપોવાળી ખાલી જગ્યા, કાળ આધારિત ખાલી જગ્યા... જેવાં પ્રશ્નો પૂછાતા
હોય છે. આ બધા પ્રશ્નો અને આ સિવાયના પ્રશ્નોના જવાબ લખવા માટે ક્રિયાપદના રૂપો
અત્યંત આવશ્યક બાબત બની જાય છે.
મહત્વનાં ક્રિયાપદના રૂપો માટે અમે પાંચ વિડીઓ
બનાવીને મુક્યા જ છે. એ વિડીઓ શાંતિથી જોવા જરૂરી છે. કારણ કે ક્રિયાપદના રૂપો
મોઢે કરવા માટેનો કોઈ શોર્ટ કટ નથી.
દુનિયાનો કોઈ શિક્ષક આ બાબતની ગેરંટી આપી શકે તેમ
નથી કે તમે મારી પાસે આવો,
મારી પાસે ક્રિયાપદના રૂપો માટેની ટ્રિક છે તમને
બધા ક્રિયાપદના રૂપો આવડી જ જાય....It’s an open challenge. માટે વિડીઓ શાંતિથી જુઓ... ત્યાર બાદ ટેસ્ટ આપો
જેથી તમને ખબર પડે કે તમે કેટલું ગ્રહણ કર્યું, તમે
કેટલું પચાવી જાણ્યું.