11Com HomeLearning Dec20



Home Learning Dec2020 Std. 11 Com

ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી કેટલાક વિશિષ્ટ લોકોશાળાઓસંસ્થાઓ અને મોટે ભાગે Online Education Platforms માટેનો કોન્સેપ્ટ હતોઆપણે સહુ જાણીએ છીએ કે ઓનલાઇલ શિક્ષણ  પ્રત્યક્ષ અથવા શાળાકીય શિક્ષણનું પૂરક હોઇ શકેતેનો પર્યાય નહીંઆથી  અત્યાર સુધી બધા ઓનલાઈન શિક્ષણ માં જે અગત્યની બાબતો શાળામાં રહી જતી હોયઓછું ધ્યાન આપી શકતું હોય અથવા એવું મનાતું હોય કે  બાબત વિદ્યાર્થીએ જાતે કરવાની છે તેના પર વધુ ભાર મૂકતો હતો.

હવેવર્તમાન સંજોગોમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છેઅને તેના પર્યાય તરીકે આપણે ટેકનોલોજીથી ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છેમોટે ભાગે વિડીયો કોન્ફરન્સિંગ એપ્પના ઉપયોગથી જેવી રીતે શાળામાં વર્ગ ભણાવાતો હતો તેવું ભણાવવાનું શરૂ કર્યું છેકેટલાક આગળ વધીને ટેસ્ટ પણ ગોઠવે છેપણ શાળામાં થતી બધી પ્રવૃત્તિ તો દૂર બેસીને ના  થી શકે ને ! ઉપરાંતઅગાઉ ચાલુ શાળાઓએ આવેલા બધા શિક્ષણ સુધારા પ્રોગ્રામોમાં પણ આપણે જોયું છે કે દેખાડોટાર્ગેટવહીવટી ગૂંચો જેવી અનેક બાબતો મૂળ ઉદ્દેશ ઉપર હાવી થઈ જાય છેતેથી બાકી વાધેલા લોકોએ કાઇક કરવું રહ્યું.

01-12-2020

09-12-2020

17-12-2020

25-12-2020

02-12-2020

10-12-2020

18-12-2020

26-12-2020

03-12-2020

11-12-2020

19-12-2020

27-12-2020

04-12-2020

12-12-2020

20-12-2020

28-12-2020

05-12-2020

13-12-2020

21-12-2020

29-12-2020

06-12-2020

14-12-2020

22-12-2020

30-12-2020

07-12-2020

15-12-2020

23-12-2020

31-12-2020

08-12-2020

16-12-2020

24-12-2020