HomeLearning 01-12-2020



Home Learning 01-12-2020

ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી કેટલાક વિશિષ્ટ લોકોશાળાઓસંસ્થાઓ અને મોટે ભાગે Online Education Platforms માટેનો કોન્સેપ્ટ હતોઆપણે સહુ જાણીએ છીએ કે ઓનલાઇલ શિક્ષણ  પ્રત્યક્ષ અથવા શાળાકીય શિક્ષણનું પૂરક હોઇ શકેતેનો પર્યાય નહીંઆથી  અત્યાર સુધી બધા ઓનલાઈન શિક્ષણ માં જે અગત્યની બાબતો શાળામાં રહી જતી હોયઓછું ધ્યાન આપી શકતું હોય અથવા એવું મનાતું હોય કે  બાબત વિદ્યાર્થીએ જાતે કરવાની છે તેના પર વધુ ભાર મૂકતો હતો.

હવેવર્તમાન સંજોગોમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છેઅને તેના પર્યાય તરીકે આપણે ટેકનોલોજીથી ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છેમોટે ભાગે વિડીયો કોન્ફરન્સિંગ એપ્પના ઉપયોગથી જેવી રીતે શાળામાં વર્ગ ભણાવાતો હતો તેવું ભણાવવાનું શરૂ કર્યું છેકેટલાક આગળ વધીને ટેસ્ટ પણ ગોઠવે છેપણ શાળામાં થતી બધી પ્રવૃત્તિ તો દૂર બેસીને ના  થી શકે ને ! ઉપરાંતઅગાઉ ચાલુ શાળાઓએ આવેલા બધા શિક્ષણ સુધારા પ્રોગ્રામોમાં પણ આપણે જોયું છે કે દેખાડોટાર્ગેટવહીવટી ગૂંચો જેવી અનેક બાબતો મૂળ ઉદ્દેશ ઉપર હાવી થઈ જાય છેતેથી બાકી વાધેલા લોકોએ કાઇક કરવું રહ્યું.

ધોરણ ૧ : ગુજરાતી    ધોરણ ૨ : ગુજરાતી

ધોરણ ૩ : ગણિત

ધોરણ ૪ : ગણિત

ધોરણ ૫ : હિન્દી

ધોરણ ૬ : ગુજરાતી

ધોરણ ૭ : ગુજરાતી

ધોરણ ૮ : ગુજરાતી

Std. 9 Maths

10:00 am

Std. 9 Science

11:00 am

Std. 9 English

2.15 pm

Std. 10 Maths

10:00 am

Std. 10 Science

11:00 am

Std. 10 English

2.15 pm

આજે ધો. ૧૧ના વિડીઓ પ્રસારિત થશે નહી.

Std. 12 Physics

12.15 pm

Std. 12 Chemistry

1.15 pm

Std. 12 Biology

04:00 pm

Std. 12 Maths

04:00 pm

Std. 12 Stat

1.15 pm

Std. 12 Account

12.15 pm

ધો. ૯ થી ૧૨ અંગ્રેજી : English Funda 07