HomeLearning 03-12-2020



Home Learning 03-12-2020

ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી કેટલાક વિશિષ્ટ લોકો, શાળાઓ, સંસ્થાઓ અને મોટે ભાગે Online Education Platforms માટેનો કોન્સેપ્ટ હતો. આપણે સહુ જાણીએ છીએ કે ઓનલાઇલ શિક્ષણ પ્રત્યક્ષ અથવા શાળાકીય શિક્ષણનું પૂરક હોઇ શકે, તેનો પર્યાય નહીં. આથી અત્યાર સુધી બધા ઓનલાઈન શિક્ષણ માં જે અગત્યની બાબતો શાળામાં રહી જતી હોય, ઓછું ધ્યાન આપી શકતું હોય અથવા એવું મનાતું હોય કે બાબત વિદ્યાર્થીએ જાતે કરવાની છે તેના પર વધુ ભાર મૂકતો હતો.

હવે, વર્તમાન સંજોગોમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે, અને તેના પર્યાય તરીકે આપણે ટેકનોલોજીથી ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. મોટે ભાગે વિડીયો કોન્ફરન્સિંગ એપ્પના ઉપયોગથી જેવી રીતે શાળામાં વર્ગ ભણાવાતો હતો તેવું ભણાવવાનું શરૂ કર્યું છે. કેટલાક આગળ વધીને ટેસ્ટ પણ ગોઠવે છે. પણ શાળામાં થતી બધી પ્રવૃત્તિ તો દૂર બેસીને ના થી શકે ને ! ઉપરાંત, અગાઉ ચાલુ શાળાઓએ આવેલા બધા શિક્ષણ સુધારા પ્રોગ્રામોમાં પણ આપણે જોયું છે કે દેખાડો, ટાર્ગેટ, વહીવટી ગૂંચો જેવી અનેક બાબતો મૂળ ઉદ્દેશ ઉપર હાવી થઈ જાય છે. તેથી બાકી વાધેલા લોકોએ કાઇક કરવું રહ્યું.

ધોરણ ૧ : વિકલાંગ દિવસ

ધોરણ ૨ : વિકલાંગ દિવસ

ધોરણ ૩ : ગુજરાતી

ધોરણ ૪ : હિન્દી

ધોરણ ૫ :અંગ્રેજી

ધોરણ ૬ : S.S.

ધોરણ ૭ : S.S.

ધોરણ ૮ : S.S.

Std. 9 Maths

10:00 am

Std. 9 Science

11:00 am

Std. 9 English

2.15 pm

Std. 10 Maths

10:00 am

Std. 10 Science

11:00 am

Std. 10 English

2.15 pm

આજે ધો. ૧૧ના વિડીઓ પ્રસારિત થશે નહી.

Std. 12 Physics

12.15 pm

Std. 12 Chemistry

1.15 pm

Std. 12 Biology

04:00 pm

Std. 12 Maths

04:00 pm

Std. 12 Stat

1.15 pm

Std. 12 Account

12.15 pm

ધો. ૯ થી ૧૨ અંગ્રેજી : Grammar Paper Solution