Std 9 Sanskrit (2021)૨૦૨૦-૨૧ માટે ધો. ૯- સંસ્કૃતની બ્લુપ્રિન્ટ

કોવીડ ૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધો. ૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવેલ ૩૦% ઘટાડો તેમજ પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા ધો. ૯ અને ૧૧ ના નીચે દર્શાવેલ વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ અને ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ અમલમાં રહેશે. આ અગાઉ ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આ જ પ્રકારે પ્રશ્નપત્રના પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતોની સાથે સાથે નમુનાના પ્રશ્નપત્રો પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરંતુ ધો. ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે નમૂનાના પ્રશ્નપત્રો પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

====================

શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત નમૂનાના પ્રશ્નપત્રો

(રેગ્યુલર કોર્ષના મોડેલ પેપર - ફક્ત માર્ગદર્શન માટે)