Board Result 2021



બોર્ડનું પરિણામ કઈ રીતે જોશો?

ધોરણ-10નું પરિણામ 1 જુલાઈએ જાહેર થઈ શકે, સ્કૂલનું નામ અથવા કોડના આધારે રીતે ઓનલાઈન ચેક કરી શકાશે રિઝલ્ટ

પરીક્ષા ના યોજાઈ હોવાથી સીટ નંબર કે રિસિપ્ટ આપવામાં આવ્યા નથી.

ઓનલાઈન પરિણામ જાહેર કઈ રીતે કરવું તે અંગે વિચારણા.

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે પરીક્ષા ના યોજાઈ હોવાથી વિદ્યાર્થીઓને સીટ નંબર કે રિસિપ્ટ આપવામાં આવ્યા નથી. જેના કારણે ઓનલાઈન પરિણામ જાહેર કઈ રીતે કરવું તે અંગે વિચારણા ચાલી રહી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરી શકાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ. જો ઓનલાઈન પરિણામ જાહેર ના કરી શકાયું તો સ્કૂલમાંથી વિદ્યાર્થીઓએ પરિણામ મેળવવાનું રહેશે.

ધોરણ 10નું પરિણામ 1 જુલાઈએ જાહેર થઇ શકે છે. ત્યારે ઓનલાઈ પરિણામ ચેક કેવી રીતે કરવું તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

સીટ નંબર ના હોવાને કારણે ફોર્મેટ બદલાશે

અંગે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ઓનલાઈન પરિણામ જાહેર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વર્ષે સીટ નંબર ના હોવાને કારણે વખતે ફોર્મેટ બદલાશે. બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર સ્કૂલના નામ પરથી પરિણામ મેળવી શકાય તે માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ. પરંતુ તેમ ના થઇ શકે તો સીધું સ્કૂલ પરથી પરિણામ મેળવવાનું રહેશે. પરિણામ તૈયાર થઇ ચુક્યૂં છે જે આવતા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. આગામી 1 જુલાઈએ પરિણામ જાહેર થઇ શકે છે. News Courtesy

બોર્ડનું પરિણામ મુકાશે એટેલ આ લિંક પરથી જોવા મળશે