Unit Test Aug 2021



ઓગષ્ટ યુનિટ ટેસ્ટ

કોવિડ-૧૯ સમય દરમિયાન હોમલર્નિંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ માસમાં પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી (પ્રથમ ભાષા), ગણિત અને અંગ્રેજી વિષયની સામાયિક મૂલ્યાંકન કસોટીઓ યોજાઈ હતી.

ઓગષ્ટ ૨૦૨૧ માં રાબેતા મુજબ લેવાનાર કસોટી અંગે નીચેની બાબતોને ધ્યાને લેવાની રહેશે:

ઓગષ્ટ માસમાં ધો. ૩ થી ૫ માં પર્યાવરણ અને ગણિત તથા ધો. ૬ થી ૮ માં સામાજીક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની કસોટીઓ યોજવામાં આવનાર છે.

ઉપરોક્ત સામાયિક કસોટીઓ તા: ૨૦-૦૮-૨૦૨૧ અને ૨૧-૦૮-૨૦૨૧ દરમિયાન યોજવામાં આવનાર છે. તા ૧૯-૦૮-૨૦૨૧ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી કસોટીઓ હાર્ડકોપી અથવા સોફ્ટ કોપીમાં પહોંચતી કરવાની રહેશે.

તા. ૨૦-૦૮-૨૦૨૧ ના રોજ જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઈટ પર તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કસોટીની ઉત્તરવહીઓ તા. ૦૧-૦૯-૨૦૨૧ સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઈચ્છનીય છે.

અ.નં.

Ketansir.in

ધોરણ/વિષય

ધો. ૩

ધો. ૪

ધો. ૫

ધો. ૬

ધો. ૭

ધો. ૮

પર્યાવરણ

પર્યાવરણ

પર્યાવરણ

સા.વિ.

સા.વિ.

સા.વિ.

પ્રકરણ

૧ થી ૪

૧ થી ૪

૧ થી ૪

૧, ૯, ૨

૧, ૧૦, ૨

૧, ૯, ૨

ગણિત

ગણિત

ગણિત

વિજ્ઞાન

વિજ્ઞાન

વિજ્ઞાન

પ્રકરણ

૧, ૨

૧, ૨

૧, ૨

૧, ૨

૧, ૨, ૩

૧, ૨, ૩

 

===================

ઉપરનો પરિપત્ર પ્રકાશિત થયાં પછી થયા સુધારા