Std 9 Blueprint Model Paper 2024



ધો. ૯ બ્લુપ્રિન્ટ અને નમુનાના પેપર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે ધો. ૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિ મા એકસુત્રતા જળવાય તે હેતુથી હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરવા અંગે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.

ધો. ૯ અને ૧૧ તમામ પ્રવાહ મા હવેથી

હેતુલક્ષી પ્રશ્નો ૩૦%     વર્ણનાત્મક પ્રશ્નો ૭૦%

વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ

ઉપરોક્ત વિગતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે Competency Based Assessment (ક્ષમતા આધારિત મૂલ્યાંકન) મુજબ તજજ્ઞશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો :