Talati Model Paper



રેવન્યુ ટલાટીની પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર


મિત્રો,
     ભવિષ્યમાં લેવાનારી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગની તૈયારીના ભાગરુપે શિક્ષણજગતની વેબસાઈટ પરથી મળેલ નમૂનાનું એક પ્રશ્નપત્ર અહીં રજૂ કરીએ છીએ જે આપને જ નહિ બીજાને પણ વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેમજ તમારા જ્ઞાનના વધારા માટે ઉપયોગી બનશે કારણ કે આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાનનાં ૧૦૦ પ્રશ્નો છે અને તેમના જવાબો પણ સાથે આપેલ છે.

નમૂનાનું પ્રશ્નપત્ર ડાઊનલોડ કરવા અહિં ક્લીક કરો.