Dropdown Code
Scrolling Patti
Modi Mantra For Students
વિદ્યાર્થીઓને મોદીમંત્ર : સ્માઇલ મોર - સ્કોર મોર
* વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધા નહીં, અનુસ્પર્ધા અપનાવે
* પરીક્ષા એ જીવન-મરણનો પ્રશ્ન નથી.
* માર્ક્સ નહીં નોલેજ કામ કરે છે.
* જે રમે છે તે ખીલે છે.
* પુસ્તકોની બહાર પણ લાઇફ છે.
પરીક્ષા એ જીવન-મરણનો પ્રશ્ન નથી
મોદી સાહેબએ પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને વધુ ટેન્શન નહીં રાખવા અને યાદશક્તિ વધારવા કહ્યું હતું. યાદ શક્તિ વધારવાની સૌથી મોટિ ઔષધિ રિલેક્સ થવાની છે. રિલેક્સ રહેવાથી યાદશક્તિ પાછી આવે છે. તેમણે વિદ્યાર્થિઓને સ્માઇલ મોર -સ્કોર મોરનો મંત્ર આપ્યો હતો.
કેટલાંક લોકો પરીક્ષાને જીવન-મરણનો પ્રશ્ન બનાવે છે પણ તેને સફળતા અને નિષ્ફળતા સાથે જોડી શકાયા નહીં. તેમણે કહ્યું કે કલામ વાયુસેનામાં ભરતી થવા ગયા પણ નિષ્ફળ રહ્યા. જો તેઓ નાસીપાસ થયા હોત તો ભારતને આટૅલા મોટા વૈજ્ઞાનિક મળ્યા ન હોત.
* ગુજરાત ગાર્ડિયન સમાચાર પત્રમાં આવેલ આર્ટિકલ જોવા માટે અહીં ક્લિક કરો.
* સંદેશ સમાચાર પત્રમાં આવેલ આર્ટિકલ જોવા માટે અહીં ક્લિક કરો.
Std 10-12 Textbook
ધો. ૧૦-૧૨ ના ૪૧ પાઠ્યપુસ્તકો જૂન-૨૦૧૭થી બદલાશે
શિક્ષણ વિભાગે ગત વર્ષે ધો. ૯ અને ૧૧ના પાઠ્યપુસ્તકો બદલાવ્યા બાદ નવા શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૭થી ધો. ૧૦ અને ૧૨ના ૪૧ પાઠ્યપુસ્તકો બદલાવવાની તૈયારી આદરી છે. મોટાભાગના પાઠ્યપુસ્તકો તૈયાર થઇને પ્રિન્ટિંગમાં ચાલ્યા ગયાની અને માર્ચ ૨૦૧૭ સુધીમાં તમામ નવા પાઠ્યપુસ્તકો એકીસાથે બજારમાં આવી જશે તેવી જાહેરાત કરી છે. ધો. ૧૦ અને ૧૨માં ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર સિવાયના તમામ પાઠ્યપુસ્તકો બદલાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યપાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખ નીતિનભાઇ પેથાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરાયા બાદ ધો. ૧૧-૧૨ સાયન્સમાંથી સેમેસ્ટર પદ્ધતિ દૂર કરાઇ છે. મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરાતા હવે CBSE સમકક્ષ અભ્યાસક્રમ ફરજિયાત હોવાથી ગત વર્ષે ધો. ૯-૧૧ ના પાઠ્યપુસ્તકો બદલાવ્યા આ વર્ષે ધો. ૧૦ અને ૧૨ ના પુસ્તકો બદલવાની તૈયારી હાથ ધરાઇ છે. જેમાં ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટરના પુસ્તકો સિવાય તમામ પુસ્તકો બદલાયા છે. ૧૫મી ફેબ્રુ. સુધીમાં તમામ પુસ્તકો પ્રિન્ટિંગમાં ચાલ્યા જશે. ૧૫મી માર્ચ સુધીમાં તમામ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ થઇ જશે.
ધો. ૧૨માં કયા પુસ્તકો બદલાશે?
ગુજરાત રાજ્યપાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખ નીતિનભાઇ પેથાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરાયા બાદ ધો. ૧૧-૧૨ સાયન્સમાંથી સેમેસ્ટર પદ્ધતિ દૂર કરાઇ છે. મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરાતા હવે CBSE સમકક્ષ અભ્યાસક્રમ ફરજિયાત હોવાથી ગત વર્ષે ધો. ૯-૧૧ ના પાઠ્યપુસ્તકો બદલાવ્યા આ વર્ષે ધો. ૧૦ અને ૧૨ ના પુસ્તકો બદલવાની તૈયારી હાથ ધરાઇ છે. જેમાં ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટરના પુસ્તકો સિવાય તમામ પુસ્તકો બદલાયા છે. ૧૫મી ફેબ્રુ. સુધીમાં તમામ પુસ્તકો પ્રિન્ટિંગમાં ચાલ્યા જશે. ૧૫મી માર્ચ સુધીમાં તમામ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ થઇ જશે.
ધો. ૧૨માં કયા પુસ્તકો બદલાશે?
ધો. ૧૨ કોમર્સમાં ૫ મુખ્ય વિષયનાં પુસ્તકો બદલાશે. જેમાં નામાનાં મૂળતત્વો, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા-સંચાલન, અર્થશાસ્ત્ર, વાણિજ્ય પત્રવ્યવહાર
અને સેક્રેટરિયલ પ્રેક્ટિશનો સમાવેશ થાય છે. જ્યારે આર્ટસમાં સંસ્કૃત, સંગીત, ઇતિહાસ, સમાજ શાસ્ત્ર, યોગ-શારીરીક સ્વાસ્થય , ભૂગોળ, હિન્દી, ચિત્રકળા, મરાઠી, સિંધી, ઉર્દુ વાંચનમાળા
તથા ત્રણેય ફેકલ્ટીમાં ગુજરાતી-અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષાના પુસ્તકો બદલાશે.
ન્યુઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો
News Paper 28-01-2017
તા: ૨૮-૦૧-૨૦૧૭ // શનિવાર // મહા સુદ એકમ
:: આજના પ્રમુખ સમાચાર પત્રો ::
હિન્દી સમાચાર પત્રો
અંગ્રેજી સમાચાર પત્રો
22. Economic Times
| |||
23. Mumbai Mirror
|
24. Ahmedabad Mirror
|
Rojgaar 25-01-2017
રોજગાર સમાચાર
ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...
આ અંકમાં શું વાંચશો? ? ?
1. GPSC દ્વારા ૩,૦૦૦ થી વધુ નોકરીની જાહેરાત
2. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જાહેરાત
૩. "થિન્ક ડિફરન્ટ" - સફળતા અપાવતું મહત્વનું પરિબળ: એપલ, એમેઝોન...
4. કરિયર ઓપ્શન : બાયો ઇન્ફોર્મેટિક્સ
5. Ministry of Defence Announcement
6. Institute For Plasma Research........................
Download Gujarat Rozgaar Samachar - ૨૫/૦૧/૨૦૧૭
Subscribe to:
Posts (Atom)

























































