Clock Time 10-10



ઘડિયાળમા સમય ૧૦:૧૦ જ કેમ?

આપણા બધા માટે સમય ખુબ જ મહત્વનો છે. અને સમયને સાચવવા માટે મોટે ભાગે દરેક વ્યક્તિ ઘડિયાળ પહેરે છે. દરેક વ્યક્તિના ઘરમાં, ઓફિસમાં ઘડિયાળ હોય જ છે. અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ ઘડિયાળ ખરીદવા પણ જાય જ છે. જયારે દુકાનમાં આપણે ઘડિયાળ ખરીદવા જઈએ છીએ અથવા ટીવી પર ઘડિયાળની જાહેરાત જોઈએ છીએ ત્યારે મોટે ભાગે દરેક ઘડિયાળમાં એકસરખો સમય બતાવવામાં આવતો હોય છે. અને એ સમય હોય છે ૧૦:૧૦. 
કદાચ કોઈકવાર કોઈક વ્યક્તિને એવો પ્રશ્ન થતો પણ હોય કે ભલે કંપની ગમે તે હોય, ઘડિયાળમાં સમય એકસરખો જ કેમ રાખવામાં આવે છે????
આ માટે ઘણા બધા દિલચસ્પ કારણો છે. આ તમામ કારણો જાણવા માટે અહી ક્લિક કરો