Rojgaar 31-05-2017



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૩૧-૦૫-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. હાઇકોર્ટ ઓફ ગુજરાતમાં ૧૦૦થી વધુ ભરતી
૨. AIIMS, પટના માં કુલ ૨૪૨ ભરતી
૩. આણંદ કૃષિ યુનિવર્સીટી મા ભરતી
૪. ભારતીય વાયુ દળમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી
૫. સ્પર્ધાત્મક પરીક્ષાઓના બહુવિકલ્પ પ્રશ્નોને ઉકેલો
૬. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી
૭. NHAI (નેશનલ હાઈ વે ઓથોરીટી ઓફ ઇન્ડિયા) દ્વારા ભરતી
૮. NRSC દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૩૧-૦૫-૨૦૧૭)