Appleએ
કર્યા iPhoneની
કિંમતોમાં વધારો
જો તમે
આઈફોન
ખરીદવાનો
પ્લાન
બનાવ્યો
હોય
તો
તમારા
માટે
એક
નિરાશાજનક
સમાચાર
છે.
એપલે
આઈફોનના
દરેક
મોડલની
કિંમતમાં
3.5%નો
વધારો
કર્યો
છે.
iPhone SE સિવાય
દરેક
મોડલ
પર
આ
વધારો
લાગુ
થશે, કારણકે
SEનું
મેન્યુફેક્ચરિંગ
ભારતમાં
જ
થાય
છે.
તાજેતરમાં જ
સરકારે
મોબાઈલ
ફોન, વીડિઓ
કેમેરા
અને
ટેલીવિઝનમાં
ઘણો
મોટો
વધારો
કર્યો
છે.
સરકારે
મોબાઈલ
ફોનની
ઈમ્પોર્ટ
ડ્યુટી
પર
5% વધારો
કર્યો
છે.
ભારતમાં
ઈમ્પોર્ટ
થતા
દરેક
હેન્ડસેટ
પર
આ
વધારો
લાગુ
થયો
છે.
Appleની
આ
વધેલી
કિંમતો
18 ડિસેમ્બરથી
લાગુ
થઇ
જશે.
Appleએ
iPhone 6ની
કિંમતમાં
4.3%નો
વધારો
કર્યો
છે
અને
256GB વાળા
iphone 8ની
કિંમતમાં
3.1%ની
વધારો
કરાયો
છે.
નવા અને
જુના
ભાવ નીચે પ્રમાણે
છે
iPhone
6 32GB: જૂની કિંમત-
29500, નવી
કિંમત-
30780
iPhone
6S 32GB: જૂની કિંમત-
40000, નવી
કિંમત-
41550
iPhone
6S 128GB: જૂની કિંમત-
49000, નવી
કિંમત-
50660
iPhone
6S Plus 128GB: જૂની કિંમત-
58000, નવી
કિંમત-
59860
iPhone
7 32GB: જૂની કિંમત-
49000, નવી
કિંમત-
50810
iPhone
7 128GB: જૂની કિંમત-
58000, નવી
કિંમત-
59910
iPhone
7 Plus 32GB: જૂની કિંમત-
59000, નવી
કિંમત-
61060
iPhone
7 Plus 128GB: જૂની કિંમત-
68000, નવી
કિંમત-
70180
iPhone
8 64GB: જૂની કિંમત-
64000, નવી
કિંમત-
66120
iPhone
8 256GB: જૂની કિંમત-
77000, નવી
કિંમત-
79420
iPhone
8 Plus 64GB: જૂની કિંમત-
73000, નવી
કિંમત-
75450
iPhone
8 Plus 256GB: જૂની કિંમત-
86000, નવી
કિંમત-
88750
iPhone
X 64 GB: જૂની કિંમત-
89000, નવી
કિંમત-
92430
iPhone
X 256 GB: જૂની કિંમત-
10,2000 નવી
કિંમત-
105720