Google એકાઉન્ટ
ડિલીટ કઈ
રીતે કરશો
આજકાલ આપણે
બધાને
એક
ગૂગલ
એકાઉન્ટની
જરૂર
હોય
છે.
મેઈલ
અને
સર્ચ
કરવા
માટે
આપણે
સંપૂર્ણ
રીતે
ગૂગલ
પર
નિર્ભર
થઈ
ગયા
છીએ.
ગૂગલ
એકાઉન્ટ
બનાવવું
ખૂબ
સરળ
છે
પરંતુ
ગૂગલ
તમારા
વિશે
બધું
જ
જાણે
છે.
ગૂગલ
તમારા
બ્રાઉઝિંગ
હિસ્ટ્રીથી
લઈને
તમારી
પસંદ
સુધીની
બધી
જ
માહિતી
રાખે
છે.
જો
તમે
ગૂગલની
આ
જાસૂસીથી
કંટાળીને
પોતાનું
એકાઉન્ટ
ડિલીટ
કરવા
ઈચ્છો
છો
તો
કદાચ
તમે
નહીં
જાણતા
હોય
કે
આ
કામ
કેવી
રીતે
કરવાનું
છે.
શું તમે
ક્યારેય
પોતાનું
ઓનલાઈન
એકાઉન્ટ
ડિલીટ
કરવાનો
પ્રયત્ન
કર્યો
છે? ઓનલાઈન
એકાઉન્ટ
ડિલીટ
કરવાનું
સરળ
નથી.
ઘણીવાર
ઓનલાઈન
સર્વિસ
આપનારા
એકાઉન્ટને
માત્ર
ડિસેબલ
કે
થોડા
સમયે
માટે
બંધ
કરી
શકો
છો.
જેને
ફરીથી
એક્ટિવેટ
કરી
શકાય
છે.
ગૂગલ એકાઉન્ટ
ડિલીટ
કરવા
માટે
આ
સ્ટેપ
ફોલો
કરો:
સ્ટેપ 1: સૌથી
પહેલા
accounts.google.com પર
જવાનું.
સ્ટેપ 2: આ
પછી
તમારી
ડિટેઈલ્સ
નાખીને
સાઈન-ઈન
કરો.
સ્ટેપ 3: એકાઉન્ટ
પ્રિફરન્સ
પર
જઈને
ડિલીટ
યોર
એકાઉન્ટ
અથવા
સર્વિસેઝ
પર
જાવ.
સ્ટેપ 4: નેક્સ્ટ
સ્ક્રીન
પર
ડિલીટ
ગૂગલ
એકાઉન્ટ
એન્ડ
ડેટા
સિલેક્ટ
કરો.
સ્ટેપ 5: ગૂગલ
તમને
તમારું
યુઝરનેમ
અને
પાસવર્ડ
પૂછશે.
સ્ટેપ 6: તમને
ડિલેશન
કન્ફર્મ
કરવા
માટે
એક
ઈ-મેઈલ
આવશે.
સ્ટેપ 7: મેલમાં
આવેલી
લિન્ક
પર
ક્લિક
કરીને
પ્રોસેસને
ખતમ
કરો.
આટલું કર્યા
બાદ
પણ
જો
તમે
પોતાનો
નિર્ણય
બદલવા
ઈચ્છો
છો
અને
પોતાનું
એકાઉન્ટ
ફરીથી
રિકવર
કરવા
ઈચ્છો
છો
તો
પણ
તમને
ઓપ્શન
મળે
છે.
તેના
માટે
સૌથી
પહેલા
accounts.google.com/signin/recovery
પર
જાવ
અને
તમારું
જુનું
gmail એડ્રેસ
નાખો.
જો
તમારું
એકાઉન્ટ
રિકવરી
સંભવ
હશે
તો
ગૂગલ
તમને
તરત
જ
જણાવી
દેશે.
અથવા
જૂના
એડ્રેસ
પર
બેકઅપ
લેવા
માટે
તમને
mail મોકલશે.