યુવરાજના
છ બોલમાં
છ છગ્ગાનો
રેકોર્ડ તુટ્યો, આ
બેટ્સમેને માર્યા
7 છગ્ગા
ટીમ ઇન્ડિયાના
સિક્સર
કિંગ
યુવરાજસિંહે
વર્ષ
2007મા
ઇંગ્લેન્ડના
ઝડપી
બોલર
સ્ટુઅર્ટ
બ્રોડની
ઓવરમાં
છ
બોલમાં
છ
છગ્ગા લગાવી ઇતિહાસ
રચ્યો
હતો
પરંતુ
શ્રીલંકાના
યુવા
બેટ્સમેને
છ
નહીં
પરંતુ
સતત
સાત
છગ્ગા
લગાવી
યુવરાજને
પાછળ
છોડયો
હતો.
જોકે, આ
બેટ્સમેને
આંતરરાષ્ટ્રીય
નહીં
પરંતુ
સ્થાનિક
ક્રિકેટમાં
લગાવ્યા
છે.
આ યુવા
બેટ્સમેનનું
નામ
નવિંદુ
પસારા
છે.
પસારાએ
અંડર-15 મુરલી
ગુડનેસ
કપમાં
ફોગ
ક્રિકેટ
એકેડમી
તરફથી
રમતાં
સાત
બોલમાં
સાત
છગ્ગા
લગાવ્યા
હતા.
આ
ઓવરમાં
બોલરે
નો
બોલ
નાખ્યો
હતો
જેને
કારણે
સતત
સાત
છગ્ગા
ફટકાર્યા
હતા.
આ મેચનો
ચીફ
ગેસ્ટ
મુરલીધરન
ઉપસ્થિત
રહ્યો
હતો
જેણે
પસારાના
બેટિંગની
ઘણી
પ્રશંસા
કરી
મેન
ઓફ
ધ
મેચનો
એવોર્ડ
આપ્યો
હતો.