Rojgaar 31-01-18



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૩૧-૦૧-૨૦૧૮ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
અંકમાં શું વાંચશો? ? ?
. ભારતીય નૌકાદળ દ્વારા જાહેરાત
. ૨૦૧૮ના આધુનિક અભ્યાસક્રમો
. NMDC દ્વારા ભરતીની જાહેરાત
. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૧૦૦ જેટલી ભરતીની જાહેરાત
. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભરતી
. સુરત મહાનગરપાલિકામાં ભરતી

ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૩૧-૦૧-૨૦૧૮)