Board Aptitude Test



બોર્ડના પરીક્ષાર્થીઓ માટે એપ્ટીટ્યૂડ ટેસ્ટ
હાલમાં ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાથીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉ. મા. શિક્ષણ બોર્ડ દ્વારા કારકિર્દી પસંદગી માટે ઉપયોગી બને તેવી એક એપ્ટીટ્યૂડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વિદ્યાર્થીઓએ મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરવાની રહેશે.. અને ત્યાર બાદ શાળામાં જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

આ ટેસ્ટ નો વિગતવાર ઓફિસીયલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો

આ ટેસ્ટ માટે કોઈ પણ પ્રકારની તૈયારી કરવાની જરૂર જણાતી નથી.... કારણ કે આ ટેસ્ટ માં વિદ્યાર્થીની પસંદ-નાપસંદ સંબધિત પ્રશ્નો હશે...જેના જવાબો કોઇપણ પુસ્તક માં નથી હોતા....

નીચે ડેમો ટેસ્ટના પ્રશ્નોની ફાઈલ આપી છે. ટેસ્ટ માં કેવા પ્રકારના પ્રશ્નો રહેશે તે જોવા માટે આ ફાઈલ જોઈ શકો....


આપના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો