Rojgaar 21-03-18



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૨૧-૦૩-૨૦૧૮ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ઇસરો દ્વારા ભરતીની જાહેરાત
૨. BIS કરશે સ્ટાફની ભરતી
૩. UPSC દ્વારા અગત્યની જાહેરાત
૪. AIIMS, જોધપુર દ્વારા ૭૫૦ થી વધુ ખાલી જગ્યા માટે ભરતી
૫. રોજગારની આસપાસ : ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ના અભ્યાસક્રમો
૬. ન્યુક્લીઅર પાવર કોર્પો. દ્વારા મેડીકલ ઓફિસરની ભરતી
૭. CBSE દ્વારા NET સંબધિત જાહેરાત

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં 
રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૨૧-૦૩-૨૦૧૮)