TET 1 2018 Final Answer Key
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૦૪-૦૩-૨૦૧૮ના રોજ લેવાયેલ ટેટ-૧ ની પરીક્ષા ની ફાઈનલ આન્સર કી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા ૩ પ્રશ્નોમાં ગ્રેસ આપવામાં આવ્યો છે. એક પ્રશ્ન - "નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? - આ પ્રશ્નમાં બે જવાબો આવે છે - (B) - 73 અને (D) 77.
આ પ્રશ્નો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ કામ લાગી શકે છે..
TET-1 રીઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
બોર્ડ દ્વારા પ્રકાશિત ફાઈનલ આન્સર કી જોવા અને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો