May Vacation 2018 Changes



ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્ષ ૨૦૧૭-૧૮ ના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમા દર્શાવ્યા મુજબ શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો તા: ૦૧-૦૫-૨૦૧૮ થી તા: ૦૪-૦૬-૨૦૧૮ સુધીનો નિયત થયેલ છે. બોર્ડની તા: ૦૩-૦૪-૨૦૧૮ના રોજ મળેલ શૈક્ષણિક સમિતિની બેઠકમાં કરવામાં આવેલ નિર્ણય મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ ના ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે જે મુજબ ઉનાળુ વેકેશનનો સમયગાળો તા: ૦૭-૦૫-૨૦૧૮ થી તા: ૧૦-૦૬-૨૦૧૮ સુધીનો રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯નુ સત્ર તા: ૧૧-૦૬-૨૦૧૮ થી શરુ થશે....
આ માટેનો ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત નિયામકશ્રીનો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો