મેમરી
કાર્ડને ઠીક કરવાની ટ્રિક
મેમરી કાર્ડ
ખરાબ
થવાનું
એક
મોટું
કારણ
તમારો
ફોન
છે.
સ્માર્ટફોનમાં
બ્રાઉઝિંગ
કરતા
સમયે
અથવા
પછી
કોઈ
થર્ડ
પાર્ટી
એપ
ડાઉનલોડ
કરતા
સમયે
વાઈરસ
આવી
જાય
છે.
જેના
કારણે
મોબાઈલ
સાથે
મેમરી
કાર્ડ
ખરાબ
થઈ
જાય
છે.
એવું
માનવામાં
આવે
છે
કે
મેમરી
કાર્ડ
ખરાબ
થવાનું
કારણ
એન્ડ્રોઈડ
છે.
કારણ
કે
તેમાં
સરળતાથી
વાઈરસ
આવી
જાય
છે.
સ્માર્ટફોનમાં વધારાની
સ્પેસ
માટે
મેમરી
કાર્ડનો
ઉપયોગ
કરવામાં
આવે
છે.
તેમાં
યુઝર્સ
પોતાના
પર્સનલ
ડેટા
સહિત
અન્ય
મહત્વના
ડોક્યૂમેન્ટ્સ
અને
ઈમેજ
સેવ
કરે
છે.
પરંતુ
તમારું
મેમરી
કાર્ડ
ખરાબ
થઈ
જાય
તો
શું
કરશો? મેમરી
કાર્ડ
ખરાબ
થવાથી
તમારો
ડેટા
રિકવર
નથી
થઈ
શકતો
અને
તમારા
કામનો
ડેટા
ડિલીટ
થઈ
જાય
છે.
સૌથી પહેલા
તમારા
મેમરી
કાર્ડને
પોતાના
કોમ્પ્યૂટર
અથવા
લેપટોપ
સાથે
કનેક્ટ
કરો.
તેને
કાર્ડ
રીડર
દ્વારા
કનેક્ટ
કરી
શકો
છો.
આ
બાદ
Ctrl+R કમાન્ડ
આપો.
હવે
જે
વિન્ડો
ઓપન
થશે
તેમાં
CMD લખીને
એન્ટર
આપો.
હવે
તમારા
મેમરી
કાર્ડનું નામ તેમાં
નાખો.
ઉદાહરણ
તરીકે
જો
મેમરી
કાર્ડનું
નામ
L: છે
તો
L: ટાઈપ
કરી
એન્ટર
કરો.
હવે તમારી
પાસે
એક
કન્ફોર્મેશન
મેસેજ
આવશે.
તેમાં
હા
માટે
Y અથવા
ના
માટે
N એન્ટર
કરો.
Y પર
ક્લિક
કરીને
તમારું
મેમરી
કાર્ટ
ફોર્મેટ
થવાનું
શરૂ
થઈ
જશે
અને
બાદમાં
તમારું
મેમરી
કાર્ડ
સરખું
થઈ
જશે.
અહીં જણાવી
દઈએ
કે
આ
ટ્રીક
દ્વારા
તમારું
મેમરી
કાર્ડ
સરખું
થઈ
જશે.
પરંતુ
તેનાથી
તમારો
ડિલીટ
થયેલો
ડેટા
પાછો
નહીં
મળે.
એવામાં
મેમરી
કાર્ડમાં
સેવ
ડેટાને
પોતાના
કોમ્પ્યૂટર
અથવા
લેપટોપમાં
સેવ
કરીને
રાખો.
પરંતુ શું
તમે
જાણો
છો
કે
મેમરી
કાર્ડ
ખરાબ
થવાનું
મુખ્ય
કારણ
શું
હોય
છે? જો
ના
તો
આ
પોસ્ટમાં
અમે
તમને
આ
વાતનો
જવાબ
આપીશું.
સાથે
જ
એ
પણ
જણાવીશું
કે
ખરાબ
મેમરી
કાર્ડને
કેવી
રીતે
ઠીક
કરી
શકો
છો.
Do at your own risk. Source